Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

રાજકોટમાં સાંજ સુધીમાં 18 વર્ષથી વધુની વયના 3123 નાગરિકોએ રસી લીધી

રાજકોટ : શહેરમાં આજે તા. 01/10/2021ના રોજ સાંજ સુધીમાં કોરોના રસીકરણમાં 18 વર્ષથી મોટી ઉંમરના કુલ 3123 નાગરિકોએ રસી લીધી હોવાનું રાજકોટ મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે

 

(8:08 pm IST)