Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

બાકીદારો ઉંપર તૂટી પડતુ વીજ તંત્રઃ ૩૦મીએ ૧ દિ’ માં ૪પપ કનેકશન કટઃ ૧ દિ’ માં પ કરોડની વસુલાત : રાજકોટ સીટીમાં -૩૧ અને જીલ્લામાં ૬૮ કનેકશન કાપી નાખ્યા

પીજીવીસીએલના તંત્રે વિજ બીલ નહી ભરતા ૬ લાખ બાકીદારો ઉંપર તવાઇ ઉંતારી છેઃ ૩૦મીએ તો ર૦૦થી વધુ ટીમો ઉંતર પડી હતી અને ૧ દિ’માં ૪પપ કનેકશન કાપી નાંખતા દેકારો મચી ગયો છેઃ નાણા નહી ભરતા કનેકશન ધારકોમાં દોડધામ મચી છેઃ અને ૧ દિ’ માં પ કરોડની તોતીંગ વસૂલાત થઇ છેઃ ૩૦મીએ રાજકોટ સીટીમાં ૩૧ તો રૂરલ ક્ષેત્રમાં ૬૮ કનેકશનો ઉંડાડી દેવાયા હતાંઃ જયારે અમરેલી-પ, અંજાર-પ૭, ભાવનગર-ર૪, બોટાદ-ર૦, જામનગર-૭૧, ભુજ ૯૭, મોરબી-૧૦, પોરબંદરમાં -રર વીજ કનેકશનો કાપી નાખ્યાનો રીપોર્ટ

 

(10:18 am IST)