Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

'અભિયાન માત્ર સેવા' દ્વારા ગરીબોને કીટ વિતરણ :

અભિયાન માત્ર સેવા સંસ્થા દ્વારા દીવાળી નિમિતે ઝુપડપટ્ટીના લોકોને રૂ.૫૦૦ ના મુલ્યની ૮૧૫ કીટનું વિતરણ કરાયુ હતુ. જેમાં દૈનિક કરીયાણાની વસ્તુઓ અપાઇ હતી.

(3:08 pm IST)