Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

કોરોનાનો '૦' કેસ

 આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં '૦' કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૨,૮૪૩ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ  ૪૨,૩૭૮  દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. ગઇકાલે કુલ ૫૩૦ સેમ્પલ

(4:08 pm IST)