Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

રાજકોટ શહેરના 127 પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી

રાજકોટ: શહેર પોલીસ કોન્સ્ટેબલને મોટી દિવાળી ભેટ મળી છે રાજકોટ  શહેરના 127 પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી અપાઈ છે

 

(11:27 pm IST)