Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

ટંકારાના નાના રામપરમાં દર્દીના ઘરે જઇને આયુષ્માન કાર્ડ કાઢી આપ્યું

ટંકારા તા. ૩૦ : ટંકારા તાલુકાના નાના રામપર ગામના વી સી ઈ -જ્વલ દૈત્રોજા દ્વારા  કેન્સર ગ્રસ્ત વ્યકિતનું ઘરે જઈને આયુષ્માન કાર્ડ કાઢીને માનવ સેવા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું આરોગ્ય સારવાર માટે જરૃરી કાર્ડ દર્દી ને ધરબેઠા મળી રહે માટે તમામ અધિકારીઓ અને કર્મચારીઓ તત્પર રહે છે જે સંવેદનશીલ સમાજનો જીવતો જાગતો દાખલો છે.(જયેશ ભટ્ટાસણા - ટંકારા)

(1:58 pm IST)