Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

રાજકીય મહાનુભાવોનું મતદાન : મતદારોની લાંબી લાઇનો

રાજકોટ : આજે સવારે મતદાન શરૂ થતા જ રાજકીટ આગેવાનોએ પોતાનો કિંમતી મત આપ્‍યો હતો, જેમાં સર્વશ્રી વજુભાઇ વાળા, વિજયભાઇ રૂપાણી, અંજલીબેન રૂપાણી, રામભાઇ મોકરીયા, કમલેશ મીરાણી અને પરિવાર, ડો. વલ્લભભાઇ કથિરીયા દંપતિ, શ્રી ગાયત્રીબા વાઘેલા, અશોકસિંહ વાઘેલા, શ્રી પુષ્‍કરભાઇ પટેલ અને તેમના ધર્મપત્‍ની, અરવિંદભાઇ રૈયાણી, શ્રી નરેન્‍દ્રભાઇ સિંહ જાડેજા, ભૂપતભાઇ બોદર, જયખારા, જયપાલ રાઠોડ, વિજયભાઇ દેસાઇ, મીતુલ દોંગા, અતુલ રાજાણી, સુજીત વસાવડા અને દંપતિ, મહેશભાઇ રાજપૂત, અશોકભાઇ ડાંગર, રાજુભાઇ બોરીચા, ધર્મેન્‍દ્રસિંહ રાણા, જશવંતસિંહ ભટ્ટી, ગોપાલ અનડકટ, ભાનુબેન સોરાણી, પ્રદિપભાઇ ત્રિવેદી, અનિલ રાઠોડ નજરે પડે છે, તેમજ નીચેની તસ્‍વીરમાં મતદારોની લાઇનો નજરે પડે છે.( તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(11:48 am IST)