Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

NSSની કેડેટસો દિવ્‍યાંગ મતદારોની મદદે

રાજકોટઃ રાજકોટ કલેકટર તંત્રે દિવ્‍યાંગ અને વયોવૃધ્‍ધ મતદારોની સહાય માટે NSS ના ૮૦૦ કેડેટસની સેવા લીધી છે, તસ્‍વીરમાં NSS ની કેડેટસોએ દરેક બૂથ ઉપર આવી રીતે વ્‍હીલચેર સાથે દિવ્‍યાંગ અને વયોવૃધ્‍ધ મતદારોને બુથ સુધી પહોંચાડવામાં મદદ કરી તે નજરે પડે છે. 

(5:41 pm IST)