Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

ગુરૂવાર સાંજથી ફરી ઠંડીની અસર દેખાશે : શુક્રવારથી પવનનું જોર

રાજકોટ : બે દિવસ ભારે ઠંડીમાં મોટી રાહત જોવા મળશે. તા.૩ સુધી વધુ ઘટાડા તરફ જશે. તેમજ બપોરનું તાપમાન ૩૩ ડિગ્રીને પણ વટાવી જાય તો નવાઈ નહિં. તા.૪ સાંજથી તા.૬ સુધી ફરી ઠંડીનો રાઉન્‍ડ જોવા મળશે. બપોરનું તાપમાન પણ ઘણુ નીચુ આવી જશે. તા. ૩ સુધી સૌરાષ્‍ટ્ર - કચ્‍છના સીમીત દરિયાઈ વિસ્‍તારમાં ઝાકળ જોવા મળી શકે છે. તા.૪ થી તા.૫ ફેબ્રુઆરી પમિી પવનો ફૂંકાશે ભેજનું પ્રમાણ પણ વધશે. એટલે સૌરાષ્‍ટ્ર - કચ્‍છના વિસ્‍તારોમાં ઝાકળ આવી શકે છે. ફેબ્રુઆરી તા.૫-૬-૭નું પ્રમાણ વધુ જોવા મળશે.

 

(3:54 pm IST)