Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

પીક અવર્સમાં સવારે રૈયા ચોકડી સિગ્નલે રોજ એક-એક કિલોમીટરની લાઇનઃ યોગ્‍ય કરવુ જરૂરી

રાજકોટ : રાજકોટમાં રૈયા ચોકડી ખાતે ટ્રાફીક જામની સુવિધા નિવારવા માટે તંત્ર દ્વારા ટ્રાફિક સિગ્નલો મુકવામાં આવ્‍યા છે પરંતુ કોઇ ટેકનિકલ ખામીના કારણે રોજેરોજ અહીં એક-એક કિલોમીટરની લાંબી-લાંબી લાઇનો થઇ જતા વાહનચાલકોમાં ભારે નારાજગી ફેલાઇ છે, એટલુ જ નહીં ઇંધણનો પણ મોટા પ્રમાણમાં બગાડ થાય છે એક જાગૃત નાગરિકના જણાવ્‍યા પ્રમાણે જો વ્‍યવસ્‍થિત રીતે સંકલન કરાય તો રોજેરોજના ટ્રાફિકજામના દ્રશ્‍યોમાંથી મુકિત મળી શકે તેમ છે.

(3:59 pm IST)