Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

આ શખ્સ વિશે માહિતી હોય તો પોલીસને જાણ કરોઃ નામ ગુપ્ત રખાશે, ઇનામ અપાશે

રાજકોટઃ શહેરમાં અનેક ગુનામાં સામેલ એવો શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. તસ્વીરમાં દેખાતાં શખ્સ વિશે કોઇને માહિતી હોય તો જાણકારી આપવા જણાવાયું છે. માહિતી આપનારનું નામ પોલીસ ગુપ્ત રાખશે અને યોગ્ય ઇનામ પણ આપશે. માહિતી આપવા રાજકોટ ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી. કે. ગઢવી (૯૭૧૨૫ ૬૯૭૭૭) અને પીએસઆઇ પી. એમ. ધાખડા (૯૨૭૫૦ ૦૦૦૧૯)નો સંપર્ક કરવા જણાવાયું છે.

(3:36 pm IST)