Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

રાજકોટમાં ગોરંભાયેલા વાતાવરણ વચ્‍ચે ઝરમર

શહેરમાં છેલ્લા બે - ત્રણ દિવસથી ધાબડીયુ વાતાવરણ જોવા મળે છે. કયારેક કયારેક હળવા ઝાપટા વરસી જાય છે. આ સપ્‍તાહમાં ફરી વરસાદનો એક જોરદાર રાઉન્‍ડ આવે તેવી હવામાન શાષાીઓએ સંભાવના વ્‍યકત કરી છે.

(3:40 pm IST)