Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

કાલે રવિવારે પણ રાજકોટમાં તમામ સ્થળોએ કોવિડ વેક્સીનેશનની કામગીરી બંધ રહેશે

રાજકોટ :  આવતીકાલે તા. ૦૩-૧૦-૨૦૨૧ને રવિવારના રોજ રાજકોટ શહેરમાં કોવિડ વેક્સીનેશનની કામગીરી બંધ રહેશે, જેની જાહેર જનતાએ ખાસ નોંધ લેવા રાજકોટ મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે વિનંતી છે

(8:25 pm IST)