Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

મવડી રોડ પર ઓઇલ ઢોળાતાં વાહનો સ્‍લીપ થયાઃ ફાયર બ્રિગેડે ચિકાશ દૂર કરી

રાજકોટઃ મવડી મેઇન રોડ પર બપોરે ઓઇલ જેવુ ચીકણુ પ્રવાહી કોઇ વાહનમાંથી કે અન્‍ય કોઇ રીતે ઢોળાતાં કેટલાક વાહનો સ્‍લીપ થઇ ગયા હતાં. આ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતાં જવાનોએ બંબા સાથે પહોંચી પાણીનો મારો ચલાવી રોડ પરથી ચીકાશ દૂર કરી હતી. ફાયર બ્રિગેડની કામગીરી જોઇ શકાય છે.

 

(3:53 pm IST)