Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

રાજકોટ કોર્પોરેશનની ચૂંટણીમાં રાજકીય પાર્ટી સાથે તંત્રએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી : ૬ સ્થળે મતગણતરી : રિસીવિંગ અને ડિસપેચ સેન્ટર તૈયાર કર્યા

વોર્ડ ૧ થી ૩ ના ૧૮૪ મતદાન મથક માટે વીરબાઈ મહિલા કોલેજ, વોર્ડ ૪ થી ૬ ના ૧૪૦ મતદાન મથક માટે ચૌધરી હાઈસ્કૂલ, વોર્ડ ૭ થી ૯ ના ૧૭૪ મતદાન મથક માટે વિરાણી હાઈસ્કૂલ, વોર્ડ ૧૦ થી ૧૨ના ૧૭૦ મતદાન મથક માટે અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ, વોર્ડ ૧૩ થી ૧૫ ના ૧૫૨ મતદાન મથક માટે પી.ડી.માલવીયા કોલેજ, વોર્ડ ૧૬ થી ૧૮ ના ૧૬૨ મતદાન મથક માટે રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હોલ, ૯૮૨ મતદાન મથકો ૬૦૦૦ થી વધુ ચૂંટણી સ્ટાફ માટે ઓડર કરી દેવામાં આવ્યા.

(9:54 am IST)