Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

મ્યુ. કોર્પોરેશનની ચૂંટણી અંતર્ગત પોલીસ એલર્ટઃ થોરાળા પોલીસનું એરિયા ડોમીનેશન

રાજકોટઃ મ્યુ. કોર્પોરેશનની ચૂંટણી નજીક આવતા જ પોલીસ એલર્ટ થઈ ગઈ છે. ગત સાંજે થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવીણકુમાર મીણાની સૂચનાથી તેમજ એસીપી એચ. એલ રાઠોડના માર્ગદર્શન મુજબ થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીઆઇ જી.એમ. હડિયા, પીએસઆઇ જી.એસ.ગઢવી, પીએસઆઇ બારસીયા તથા પોલીસ સ્ટાફ દ્રારા એરિયા ડોમિનેશન કરવામાં આવ્યું હતું.

(1:00 pm IST)