Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

મહાપાલીકા ચૂંટણીઃ સ્ટ્રોંગ રૂમ તૈયાર થવા માંડયા

રાજકોટઃ આગામી ૧૮મીએ યોજાનાર મહાનગરપાલીકાની ચૂંટણી અન્વયે તૈયારીઓનો ધમધમાટ ચાલુ છે, તંત્ર દ્વારા દરેક આર.ઓ.ને ઇવીએમ-સ્ટ્રોંગ રૂમ તૈયારીઓ અંગે સૂચના અપાઇ રહી છે, વોર્ડ નં. ૭, ૮, ૯ના રીર્ટનીંગ ઓફીસર શ્રી પૂજા બાવડા છે, તેમની સૂચના બાદ ઇન્સ્પેકટરો હસમુખ પરસાણીયા, કિરીટસિંહ ઝાલા દ્વારા ચૂંટણી સંદર્ભે સ્ટ્રોંગરૂમ તૈયાર કરાયા તે નજરે પડે છે.

(3:15 pm IST)