Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

મનપાએ યાજ્ઞીક રોડ ઉપર દુકાન ઢંકાઇ જાય તે રીતે સાઇન બોર્ડ મુકતા વેપારીએ કાઢી નાખ્યું

રાજકોટઃ મ.ન.પા.ના તંત્ર વાહકોએ યાજ્ઞીક રોડ પર આવેલી દુકાનને નડતરરૂપ થાય તે રીતે વોર્ડનું સાઇન બોર્ડ નાખી દેતા જાતે કાઢી નાખી અને સાઇડ પર મુકી તંત્ર વાહકોને લોકોને નડતરરૂપ કામો નહી કરવાની પરોક્ષ શીખ આપી હતી. જે તસ્વીરમાં દર્શાય છે.

(4:01 pm IST)