Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

રાજકોટ જેલમાં ૧પ૪પ કેદીઓને કાનૂની સહાય

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૩ :. રાજકોટ મધ્‍યસ્‍થ જેલમાં કેદીઓને કાયદાકીય સલાહ અને સહાય આપવા અંગે ભાજપના ડો. દર્શીતા શાહના પ્રશ્નના ઉતરમાં જેલ મંત્રીએ જણાવ્‍યું હતું કે, તા. ૩૧-૧ર-રર ની સ્‍થિતિ રાજકોટ મધ્‍યસ્‍થ જેલમાં કુલ ૧પ૪પ કેદીઓને કાયદાકીય સલાહ આપવામાં આવી છે જયારે ૩૭૬ કેદીઓને કાયદાકીય સલાહ અને સહાય આપવામાં આવી છે.

 

 

(4:43 pm IST)