Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

રાજકોટના રૈયાચોકડી ઓવરબ્રીજમાં ગાબડું :વાહન વ્યવહાર માટે ઓવર બ્રિજ બંધ કરાયો:ફાયર બ્રિગેડ દ્વારા કામગીરી શરૂ

ટ્રાફિકથી ધમધમતા રૈયા ચોકડીના ઓવરબ્રીજમાં તિરાડ પડતા તંત્ર દ્વારા કામગીરી શરૂ કરાઈ

રાજકોટના રૈયા રોડ સ્થિત રૈયા ચોકડી ઓવરબ્રીજમાં ગાબડું પડતા દોડધામ મચી જવા પામી છે, ઓવરબ્રીજમાં તિરાડ પડતા વાહન વ્યવહાર માટે ઓવર બ્રિજ બંધ કરાયો છે હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા  ઘટના સ્થળે પહોંચીને કામગીરી શરૂ  કરાઈ છે
ટ્રાફિકથી ધમધમતા રૈયા ચોકડીના ઓવરબ્રીજમાં તિરાડ પડતા તંત્ર દ્વારા કામગીરી શરૂ કરાઈ છે 

 

(12:36 am IST)