Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

શહેરના આ ર૧ મેડીકલ સ્ટોરમાંં રેમડેસીવર ઇન્જેકશનો ફાળવાયા

રાજકોટ : શહેરમાં કોરોનાના દર્દી માટેના રેમડેસીવર ઇન્જેકશનોની અછત હોવાની ફરીયાદ ઉઠતા સરકારે શહેરના ર૧ જેટલા મુખ્ય મેડીકલ સ્ટોરને રેમડેસીવર ઇન્જેકશનો ફાળવી દીધા છે.જયા આ ઇન્જેકશનો મળશે જે મેડીકલ સ્ટોરને આ ઇન્જેકશનો ફાળવાયા છે.તેના નામ આ મુજબ છે.

એ.બી.સી.મેડીકલ સેન્ટર, સ્મીત મેડીકલ સ્ટોર, વીકાસ ફાર્મસી, શીવમ્ મેડીકલ સેન્ટર, શીવમ્ ફાર્મસી ઇન્દીરા સર્કલ, દેવપુષ્પ મેડીકલ સ્ટોર, મુરલીધર મેડીકલ સ્ટોર, બાલાજી મેડીકલ, શુરભી મેડીકલ, મેટ્રો મેડિકલ ફાર્મા, વર્લ્ડ, ફાર્મા વર્લ્ડ ઇન્દિરા સર્કલ, રાહત મેડીકલ, પાર્શ્ચમ્ મેડિકલ, શિવમ્ મેડીકલ સ્ટોર, પરમ ફાર્મસી, અંબિકા મેડિકલ એજન્સી, સ્મિત મેડિકલ, આનંદમયી મેડીકલ સ્ટોર.

(4:05 pm IST)