Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

જાગૃતિબેન ડાંગર દ્વારા મ્યુ. કમિશનરને રજૂઆત

વોર્ડ નં. ૧૩ માં ગંદાપાણીની સમસ્યા તાત્કાલીક ધોરણે ઉકેલવા વોર્ડ નં. ૧૩ નાં પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલને આવેદન પાઠવી રજૂઆત કરી અને સમસ્યા વહેલી તકે નહી ઉકેલાય તો પાણી જન્ય રોગચાળો ફેલાવાની ભીતિ દર્શાવી હતી. તે વખતની તસ્વીર.

(4:06 pm IST)