Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

રાજકોટમાં કોરોનાના સાંજે 157 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 237 કેસ નોંધાયા

 રાજકોટ: શહેરમાં સાંજે 157 અને બપોરે 80 સાથે આજે કુલ 237 કેસ નોંધાયા છે. આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે 12 વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 157 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 19,770 થયા છે. હાલમાં 1245 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 134 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .

(9:36 pm IST)