Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

શહેર ભાજપ દ્વારા સફાઇ ઝુંબેશ

જૂનાગઢ : શહેર ભાજપ અનુસુચિત જાતિ મોરચા દ્વારા ચંદ્રશેખર આઝાદ, શહિદ વિર ભગતસિંહ સહિતની પ્રતિમાની આસપાસ સફાઇ ઝુંબેશનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, પ્રદેશ અનુ.જાતિ મોરચાના મંત્રી ભાનુબેન બાબરીયા, શહેર અનુ.જાતિ મોરચાના પ્રભારી મહેશ રાઠોડ, પ્રમુખ મહેશ અઘેરા, મહામંત્રી વજુભાઇ લુણસીયા, અનિલ શ્રીમાળી, સંજય બગડા, દિનેશભાઇ બારોટ, દિનેશ સોલંકી, ઇશ્વરભાઇ જીતીયા, હાર્દિક ગોહિલ, જયસુખ બારોટ, ગીરધર રાઠોડ, મનહરભાઇ બાબરીયા, દિલસુખ રાઠોડ, જીતેન્દ્ર વાઘેલા, ચેતન ચાવડા, વિનુભાઇ બાબરીયા, કિશોરભાઇ મકવાણા, સાગર રાઠોડ, વિપુલ દેગડા, જીજ્ઞેશ રત્નોતર, શૈલેષ રત્નોતર, મીનાબેન સરવૈયા, નાનજીભાઇ ખીમસુરીયા, માધાભાઇ બારોટ, મોન્ટુ વીસરીયા, નરેશ ચૌહાણ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(11:41 am IST)