Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

કપાસિયા તેલમાં વધુ ૧પનો ઉછાળોઃ ત્રણ દિ'માં ૬૦ રૂપિયા વધી ગયા

રાજકોટ તા.૩ : કપાસિયા તેલમાં આજે વધુ ૧પ રૂપિયાનો ઉછાળો થયો હતો કપાસીયા તેલ લુઝનાભાવ ૧૩૪૦ રૂપિયા હતા તે વધીને આજે ૧૩પપ રૂપિયા થયા હતા જયારે કપાસીયા ટીનના ભાવ ર૩૪પ થી ર૩૯પ રૂપિયા હતા તે વધીને ર૪૧૦ રૂપિયાની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા છેલ્લા ત્રણ દિવસમાં કપાસીયા તેલમાં ૬૦ રૂપિયાનો તોતીંગ ભાવ વધારો થયો છે.

કાચા માલની અછતના કારણે આ ભાવ વધારો થયો છે. અન્‍ય કોઇ ખાદ્ય તેલોમાં બપોર સુધી કોઇ વધઘટ ન હતી.

(3:30 pm IST)