Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

ઓમીક્રોન કોરોના વાયરસના પ્રાથમિક સામાન્‍ય લક્ષણો

* અતિશય થાક લાગવો.
* ગળામાં દુઃખાવો થવો.
* નાક બંધ થવું.
* સૂકી ઉધરસ આવવી.
* મોટાભાગે સ્‍વાદ અને સુગંધ જતા રહેતા નથી.
* સામાન્‍ય (લો ગ્રેડ) તાવ
* ઓક્‍સિજન લેવલ ખાસ ઘટતુ નથી.
* લક્ષણો આવ્‍યે તાત્‍કાલીક રીપોર્ટ્‍સ કરવા.
* ફેમીલીમાં બધાને થવાની શકયતા હોય છે.
* ઈન્‍ફેકશનની સ્‍પીડ ડેલ્‍ટાની સરખામણીએ વધુ.
* મોટી ઉંમરના લોકોને વધુ રિસ્‍ક... ડાયાબીટીસ, કિડની, ઓછી રોગપ્રતિકારક શકિતવાળાને વધુ જોખમ
* નોંધાયેલા કેસોમાં બાળકોનું પ્રમાણ વધુ.
(ગભરાવવાની જરૂર નથી, સાવચેતી જરૂરી છે. મોટાભાગના દર્દીઓ દાખલ વગર રીકવર થાય છે. આઈસોલેટ થવું જરૂરી છે.)
- ડો.વિરલ બલદાણીયા  ઓમ, હોસ્‍પિટલ, રાજકોટ

 

(3:07 pm IST)