Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

રાજકોટના પીડીએમ ફાટક પાસે ટ્રેન નીચે ઝંપલાવી આત્મહત્યા :વિજયભાઈ દલસાનિયાએ જીવન ટૂંકાવ્યું

જાણ થતા પોલીસ અને પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા :આત્મહત્યાના કારણ અંગે તપાસ શરૂ

રાજકોટ : શહેરના પીડીએમ ફાટક પાસે ટ્રેન નીચે ઝંપલાવીને એક વ્યક્તિએ આત્મહત્યા કરી છે, જાણવા મળ્યા મુજબ ટ્રેન નીચે આત્મહત્યા કરનારનું નામ વિજયભાઈ દલસાનિયા છે, ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે વિજયભાઈના પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચ્યા છે, પોલીસે આત્મહત્યાના કારણ અંગે તપાસનો દોર શરૂ કર્યો છે

 

 

(8:20 pm IST)