Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

પર્યાવરણની રક્ષા માટે ગૌ માતાનું પ્રદાનઃ કાલે ડો. કથીરિયાનો વેબીનાર

રાજકોટ તા. ૪ :.. કાલે પર્યાવરણ દિન નિમિતે પર્યાવરણની રક્ષા માટે ગૌ માતાનું પ્રદાન, અંગે ફેસબુક પર પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારત સરકારનાં રાષ્ટ્રીય કામધેનું આયોગના પૂર્વ અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરિયા લાઇવ માર્ગદર્શન આપશે.

ગૌમાતાનાં આર્થિક, સામાજીક, ધાર્મિક, સામુહિક, સેવાકીય પ્રદાન અને પર્યાવરણીય મહતા અંગેનાં યોજાયેલા વેબીનારને ફેસબુક લાઇવ  રૂરૂરૂ.શ્ર્ીણૂફૂણુંંત્ત્.ણૂંૃ/ર્ર્સ્નીૃીસ્નદ્દશ્રફૂ્યર્રુીર્ષ્ટીદ્દફૂશ્રર્ર્સ્નીૃીસ્ત્ર્/  પર  લાઇવ નિહાળી શકાશે. વધુ માહિતી મેળવવા મિતલ ખેતાણી (મો. ૯૮ર૪ર ર૧૯૯૯), સુનિલ કાનપરીયા (મો. ૯૭ર૪૦ ૬૬પ૧૧) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:59 pm IST)