Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ સાથે ભાજપના આગેવાનોની મુલાકાત

રાજકોટઃ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની ગુજરાત બહેનો માટે દીર્ઘદ્રષ્ટિ સાથેની અસાધારણ અનોખી ભેટ સમી  રાજ્ય ના દશ લાખ મહિલાઓ ને વગર વ્યાજે લોન આપી આત્મનિર્ભર બનાવતી  મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત આજના  નારી ગૌરવ દિવસે સામુહિક લોન વિતરણ સમારોહના મુખ્ય મહેમાન ઉર્જામંત્રી   શ્રી સૌરભભાઈ પટેલ સાથે રાજકોટ સર્કિટ હાઉસ  ખાતે ધારાસભ્ય શ્રી ગોવિંદભાઇ પટેલ,રાજકોટ મહાનગર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી,બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી ઉદયભાઈ કાનગડ,સૌરાષ્ટ્ર ભાજપ પ્રવકતા શ્રી રાજુભાઇ ધ્રુવ,જિલ્લા કલેકટર શ્રી અરુણ મહેશબાબુ,અધિકારી શ્રી સિંઘ,શ્રી એન જી કારીયા,શ્રી બી એમ શાહ વિગેરે તસ્વીર માં નજરે પડે છે.

(4:07 pm IST)