Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રીનું સન્માન

રાજકોટઃ રાજકોટ જીલ્લા ભાજપના નવા વરાયેલા હોદેદારોનું સામાજીક અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.  તસ્વીરમાં જીલ્લા ભાજપના મહામંત્રી શ્રી મનસુખભાઇ રામાણી, પુષ્પગુચ્છ આપી સન્માન કરતા જનસેવક રાજુભાઇ જુંજા, ખેડૂત અગ્રણી કિશોરભાઇ સગપરીયા, સામાજીક અગ્રણી અને મીડીયા સેલ કન્વીનર અરૂણભાઇ નિર્મળ, અગ્રણી ઉદ્યોગપતિ નિલેશભાઇ સખીયા, મુકેશભાઇ તોગડીયા વગેરે તસ્વીરમાં નજરે પડે છે.

(3:17 pm IST)