Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

૧ર જાન્યુઆરીએ રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવઃ જીલ્લાનું સ્થળ હવે નકકી થશે રાજકોટમાં ઇશ્વરીયા પાર્ક અથવા રેસકોર્સ મેદાન ખાતે ફેસ્ટીવલ યોજાશે

કોરોનાના કેસો વધ્યા છે... પરંતુ આવી રહેલ મકરસંક્રાંતિ તહેવારની શાનદાર ઉજવણી કરવા તંત્ર કટિબધ્ધ છે...કલેકટર કચેરીના સૂત્રોના કહેવા મુજબ ૧રમીએ રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશેઃ જીલ્લામાં પણ થશે બંને સ્થળ હવે નકકી કરાશેઃ રાજકોટમાં રેસકોર્સ અથવા ઇશ્વરીયા પાર્ક ફાઇનલ...

(2:49 pm IST)