Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

બેડી ચોકડી પાસેથી બેભાન મળેલા અજાણ્‍યા પ્રોૈઢનું મોત

વાલીવારસ હોય તો બી-ડિવીઝન પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૫: બેડી ચોકડી પાસે લોખંડના પુતળા નજીકથી અજાણ્‍યા આશરે ૫૫ વર્ષના પુરૂષ બેભાન મળતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મોત નિપજ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના આર. એસ. સાંબડે જાણ કરતાં બી-ડિવીઝનના હેડકોન્‍સ. અશ્વિનભાઇ રાઠોડે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકના કોઇ સગા સ્‍વજન હોય તો બી-ડિવીઝન પોલીસનો ફોન ૦૨૮૧ ૨૭૦૬૦૧૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(12:25 pm IST)