Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

કોર્પોરેશનના આરોગ્ય સમિતિના વાઈસ ચેરમેન અને વોર્ડ નં. ૯ના કોર્પોરેટર દક્ષાબેન વસાણીએ કોરોના સામેની રસી લીધી

આટકોટઃ કોરોના મહામારી દિવસેને દિવસે પ્રસરતી જાય છે ત્યારે કોરોના વેકસીનના ડોઝ જુદા જુદા લોકો દ્વારા લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત રાજકોટ કોર્પોરેશનના આરોગ્ય સમિતિના વાઈસ ચેરમેન અને વોર્ડ નં. ૯ના કોર્પોરેટર દક્ષાબેન વસાણીએ પણ કોરોના સામેની રસી લીધી હતી અને લોકોને પણ ભય વગર કોરોના સામેની રસી લેવા અપીલ કરી હતી.(તસ્વીર-અહેવાલઃ વિજય વસાણી-આટકોટ)

(3:07 pm IST)