Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

યુવા મેયર પ્રદિપ ડવનું પ્રેરક કાર્યઃ સરકારી ગાડીનો મોહ છોડી સ્‍કુટર પર ફરી નાગરીકોની સમસ્‍યા જાણી

રાજકોટ : શહેરમાં નવનિયુકત યુવા મેયર ડો. પ્રદિપ ડવે રજાઓના દિવસોમાં સરકારી ગાડીમાં હરવા-ફરવા નિકળી જવાને બદલે પોતાના એકટીવા સ્‍કુટરમાં સાથી કાર્યકરોને લઇ વિવિધ વિસ્‍તારોમાં ફરી કરી લોકોની સમસ્‍યા રૂબરૂ જઇને જોઇ અને પ્રશ્નો સાંભળીને તેનો નિકાલ કરવાનું પ્રેરણાદાયી કાર્ય શરૂ કયું છે. જે અંતર્ગત ગઇ કાલે ડો. પ્રદિપ ડવે મવડીની શ્રીનાથજી સોસાયટી ત્‍થા ઉદયનગરની શેરીઓમાં જઇ ગૃહીણીને રૂબરૂ મળ્‍યા હતા પાણી, સફાઇ, ગટર વિગેરે સમસ્‍યાઓ લોકોના પ્રશ્‍નો સાંભળ્‍યા હતા તે વખતની તસ્‍વીરઃ (તસ્‍વીરઃ પ્રીન્‍સ બગથરિયા)

(4:28 pm IST)