Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

કલેકટરના વધુ એક મહેસુલ કલાર્ક જાગાણી કોરોના ઝપટે

કલેકટર કચેરીના ૪૧ માં કર્મચારી કોરોનાની ઝપટે ચડી ગયાઃ ગઇકાલે વધુ એક રેવન્‍યુ-મહેસુલના કલાર્ક જે.પી.જાગાણીને કોરોના પોઝીટીવ જાહેર થતા હોમ કોરોન્‍ટાઇન કરાયા આખી બ્રાંચ સેનેટાઇઝ કરાઇ.

(4:42 pm IST)