Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

ગોવર્ધનનાથજી હવેલી પંચવટી સોસાયટી ખાતે કાલથી યમુનાજી ગુણગાન મહોત્‍વસ

રાજકોટ તા.૪: શ્રી ગોવર્ધનનાથજી હવેલી ભકિતધામ, પંચવટી સોસાયટી, રાજકોટનો પાટોત્‍સવ રજતજયંતી મહોત્‍સવ ગોસ્‍વામી ૧૦૮શ્રી યદુનાથજી મહોદયની અધ્‍યક્ષતામાં શનિવાર તા. ૭ સોમવાર તા.૦૯ સુધી યોજાયેલ છે.

યમુનાજી ગુણગાન મહોત્‍સવના મુખ્‍ય મનોરથી બનવાનો લ્‍હાવો ભાગ્‍યવંત શ્રીમતી પારૂલબેન મનોજભાઇ મહેતા લીધો છે.

જયંતીભાઇ ફળદુ અધ્‍યક્ષ મૌલેશભાઇ ઉકાણી- ઉપાધ્‍યક્ષ સતીશભાઇ મહેતા માનદ મંત્રી એ જાહેર આમત્રણ પાઠવેલ છે.

આયોજક : પંચવટી માનવ કલ્‍યાણ ટ્રસ્‍ટ, રાજકોટ . ભકિતધામ , પંચવટી સોસાયટી રાજકોટ ફોન : ૯૭૧૨૦ ૯૧૬૯૦

રાજભોગમાં ખસના બંગલા : શનિવાર તા. ૭ સવારે ૧૧.૩૦ થી ૧૨ વંદનીય જે જે શ્રીની અમૃતવાણી સાંજે ૦૪.૦૦ થી ૦૭.૦૦, શ્રી યમુનાજી ગુણગાન મહોત્‍સવ  શ્રી યમુના નિકુંજ ચૂંદડી મનોરથ સાંજે ૦૭.૦૦ થી ૦૮.૦૦ (કમળચોક)

ભકિતધામ ઉત્‍સવ સમિતિ : પરશોત્તમભાઇ આદ્રોજા - પ્રમુખ, લવજીભાઇ ભેંસદડીયા ઉપપ્રમુખ, કાલીદાસભાઇ માકડીયા- માનદ મંત્રી રવિવાર તા.૦૮ના સવારે ૧૦ થી ૧ર આજે શ્રી યનુમાજી પધાર્યા  મારે ઘૅેર  ભજન ઉત્‍સવ  નિધિ ધોળકીયા અને સાથીઓ, રાજભોગ છીપનાં બંગલાઃ બપોરે ૧ર.૦૦ થી ૧ર.૩૦ વંદનીય જે જે શ્રીની  અમૃતવાણી : સાજે ૪ થી ૭ નાવ મનોરથ (કમળ ચોક): સાજે ૭ થી ૮.

સોમવાર તા. ૯ શ્રીજી પાટોત્‍સવ- તિલક , રાજભોગ, મોતીના બંગલા (શ્રીજીમાં) સવારે ૧૧ઁ.૩૦ થી ૧ર વંદનીય જે જે શ્રીની અમૃતવાણી , શ્રી યમુનાજી ગુણગાન મહોત્‍સવઃ સાંજે ૪ થી ૭ કેળના બંગલા - વ્રજકમળ મનોરથ (કમળચોક) સાંજે ૭ થી ૮

ઉત્‍સવ સમિતિ બહેનો : હંસાબેન ટીલાળા, ઇંદુબેન ચાપાાણી લાભુબેન શેરઠીયા, રામુબેન પટેલ, પુષ્‍પાબેન આદ્રોજા, કાંતાબેન ભેંસદળીયા, સુસ્‍માબેન મહેતા.

ફુલધર સમિતીઃ જયાબેન ગજેરા, જયાબેન પનારા, ચંપાબેન માકડીયા, કાંતાબેન પરસાણા, જયાબેન ગોહિલ.

ઉત્‍સવ સમિતીઃ અમૃતભાઇ કણસાગરા, અરવિંદભાઇ કડીવાર, લક્ષ્મણભાઇ સાવલીયા , બાબુભાઇ રામાણી, ગોરધનભાઇ મીષાી , મગનભાઇ ઠુંમર, રીષીતભાઇ મહેતા, રજનીકાંત વેકરીયા નરોત્તમભાઇ કાથરોટીયા, ધીરૂભાઇ જોટાણીયા,

કિર્તન મંડળઃ સુરેશભાઇ કોટક, બેચરભાઇ , મૃદુલાબેન, ભાનુબેન, સંગીતાબેન, હિતેષભાઇ જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:12 pm IST)