Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

ગોંડલ -રાજકોટ હાઇવે પર ભરૂડી ટોલ નાકા થી રીબડા સુધી ધોધમાર વરસાદ

ગોંડલ: રાજકોટ હાઇવે પર ભરૂડી ટોલ નાકા થી રીબડા સુધી ધોધમાર વરસાદ શરૂ થયો છે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.(તસવીર:: ભાવેશ ભોજાણી ગોંડલ)

(6:36 pm IST)