Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

જી.વી.કે. ૧૦૮, ધન્વંતરી, સંજીવની રથના કર્મચારીઓ દ્વારા 'ડોકટર-ડે'ની ઉજવણી

રાજકોટઃ સરકારના જી.વી.કે. એકમ હેઠળની ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા, ધન્વંતરી રથ, સંજીવની રથના કર્મચારીઓ દ્વારા 'ડોકટર-ડે'ની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે નર્સીંગ સ્ટાફ, ડોકટર વગેરે સ્ટાફે કેક કટીંગ કરી 'ડોકટર ડે'ની શુભેચ્છાઓ પાઠવી હતી તે વખતની તસ્વીર

(3:09 pm IST)