Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

રાજકોટ જૂના માર્કેટ યાર્ડમાં સાનિયા ટ્રેડર્સમાં મનપાની ફૂડ શાખાના દરોડા : સનફલાવર ઓઈલના નામે પામ કર્ન ઓઈલ અને અમૂલ બ્રાન્ડના નામે ડુપ્લીકેટ ઘીના વેચાણની શંકાઃ ૪૦૦ ડબ્બા તેલ - ઘીના ૨૦ ડબ્બા સીઝ

રાજકોટ : મનપાની ફૂડ શાખા દ્વારા આજે બપોરે જૂના માર્કેટ યાર્ડમાં આવેલ સાનિયા ટ્રેડર્સમાં દરોડા :  વી લાઈટ બ્રાન્ડના સનફલાવર ઓઈલના નામે પામ કર્ન ઓઈલ તથા અમૂલ બ્રાન્ડના નામે ડુપ્લીકેટ ઘીના વેચાણ થતુ હોવાની શંકાએ ગાંધીનગર ફૂડ શાખાના આદેશથી ચેકીંગ : આ ચેકીંગ દરમિયાન ઓઈલના ૩૦૦ થી ૪૦૦ ડબ્બા તથા ઘીના ૨૦ ડબ્બા સીઝ કરાયા

(4:01 pm IST)