Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

કાલાવડ રોડથી મોટા મવા સુધીનો રોડ પહોળો કરવા મીલ્કત કપાત અંગે બુધવારે સુનાવણી

રાજકોટ :  બી.પી.એમ.સી. એકટ ની લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટની જોગવાઇ હેઠળ કાલાવડ રોડનો કે.કે.વી. ચોકથી મોટા મવા સુધીનો ભાગ ૩૦ મીટરમાંથી ૩૬ મીટરનો એટલે કે વધારાનો ૬ મીટર પહોળો કરવા માટે રોડ પર કપાત કરવાની થતી ૮૩ જેટલી મીલ્કતોના માલીકો સાથે આગામી તા. ૭ ને બુધવારે વાંધા-સુચનોની સુનાવણી થનાર હોવાનું જાણવા મળ્યું છે.

(4:02 pm IST)