Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન ખાતે વેકસીનનેશન કેમ્પઃ ૫૩ લોકોએ લાભ લીધો

રાજકોટઃ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના સ્ટેડીયમ ખાતે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કેમ્પમાં ૫૩ લોકોએ રસીનો લાભ લીધો હતો. ડો. વૈભવભાઇ ગોરીયા અને તેની ટીમે સેવા આપી હતી. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના પ્રમુખ શ્રી જયદેવ શાહ અને સેક્રેટરીશ્રી હિમાશુંભાઇ શાહે પ્રાસંગીક ઉદભોધન કરેલ.

(4:09 pm IST)