Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

રાજકોટમાં આજે માત્ર એક કોરોનાનો દર્દી સારવારમાં :હવે કોરોનાનો ખાત્મો બોલવાની તેયારી

રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરના 12:00 વાગ્યાથી સાંજ સુધીમાં કુલ 00 કોરોના પોઝિટિવ કેસ નોંધાયેલ છે.  રાજકોટ શહેરના કુલ કેસની વિગત મુજબ કુલ કેસ –42824 થયા હતા જેમાંથી હાલમાં એક દર્દી સારવાર હેઠળ છે આજે કુલ 3 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે

 

(8:51 pm IST)