Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

રીક્ષામાં ભુલી ગયેલ કોલેજીયન છાત્રની બેગ પરત કરાવતી ટ્રાફીક પોલીસ

રાજકોટ : કટારીયા ચોકડી પાસે જી.ઇ.સી.કોલેજનો છાત્ર દિપાશું પ્રભાકર ટ્રાફીક પોઇન્ટ પર આવી વાત કરેલ કે 'મારી કિમતી સામાન ભરેલી બેગ રીક્ષામાં રહી ગઇ છે' તેમ કહેતા પોઇન્ટ પર હાજર હેડ કોન્સ નિતીનદાન ગઢવી, કોન્સ આરીફભાઇ લોકરક્ષક મલય પંડયા, ટીઆરબી સનુરાબંસીલ અને વરૂણ ભાઇએ તમામ રીક્ષાઓ ચેક કરત એક રીક્ષામાંથી બેગ મળી આવી હતી. અને તે રીક્ષા ચાલકે જણાવેલ કે 'હું તે વિદ્યાર્થીને શોધુ છું' બાદ ટ્રાફીક પોલીસે છાત્રને પોઇન્ટ પર બોલાવી બેગ પરત કરી

(3:39 pm IST)