Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

ગ્રીનલેન્ડ ચોકડી ઓવરબ્રીજ પર ટ્રકે બાઇકને ઉલાળતા બિહારના સતીષસીંગનું મોત

મિત્રને ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો

રાજકોટ : ગ્રીનલેન્ડ ચોકડી પાસે બીએમડબલ્યુના શો-રૂમ સામે ઓવરબ્રીજ ઉપર ટ્રકે બાઇકને ઉલાળતા બાઇક ચાલક સતીષકુમારસીંગ ઉ.વ.૩પ નું ઘટના સ્થળે મોત નિપજયું હતું. જયારે રર વર્ષીય મિત્રને ઇજા થતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. આ બનાવની પોલીસ કંટ્રોલમાં જાણ કરતા જ કંટ્રેલ ઇન્ચાર્જે જાણ કરતાં બી-ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ અશ્વિનભાઇએ સ્થળ પર પહોંચી તપાસ હાથ કરી છે.

(3:58 pm IST)