Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

જયેશ રાદડિયાના નેતૃત્વમાં વધુ એક સહકારી જીત

રાજકોટ તા. ૬ :.. માર્કેટયાર્ડની આજની ચૂંટણીમાં વેપારી અને ખેડૂત વિભાગની ૧૪ પૈકી ૧૩ બેઠકોમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો છે. આ ચૂંટણીમાં ઉમેદવાર પસંદગી અને પ્રચાર સહિતની વ્યવસ્થા ગોઠવવામાં જિલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડિયાનો સિંહફાળો રહ્યો હતો. ડેરી, રા. લો. સંઘ અને અન્ય યાર્ડો ઉપરાંત રાજકોટ યાર્ડમાં વધુ એક વખત ભાજપનો દેખાવ મજબૂત રહ્યો છે.  

(3:59 pm IST)