Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા કલેકટરને આવેદન

હરીયાણાના ફરીદાબાદમાં કોલેજ બહાર ધોળા દિવસે નીકિતા તોમરની થયેલ હત્યા સંદર્ભે રાજકોટમાં અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના અને નારી શકિત મહિલા મંડળ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી આ બનાવના હત્યારાઓને કડક સજા કરવા માંગણી ઉઠાવવામાં આવી હતી. તસ્વીરમાં કલેકટરને આવેદન સુપ્રત કરતા સેના પ્રમુખ વિક્રમભાઇ ડાંગર તેમજ નારી શકિત મહિલા મંડળના પ્રમુખ પ્રજ્ઞાબેન દેશાણી નજરે પડે છે.

(3:03 pm IST)