Gujarati News

Gujarati News

News of Saturday, 6th November 2021

દારૂ પી કાર લઇ નીકળેલા શખ્સને નંદા હોલ પાસેથી પકડી લેવાયોઃ હરેશ પીધેલો પકડાયો

જકોટઃ ભકિતનગર પોલીસ મથકના હેડકોન્સ. આર. જી. પઢારીયા, દિવ્યરાજસિંહ ઝાલા સહિતે દિવાળીની રાતે પેટ્રોલીંગ દરમિયાન કોઠારીયા રોડ નંદા હોલ પાસેથી દારૂ પી કાર નં. જીજે૦૩એબી-૮૧૬૦ હંકારીને નીકળેલા જયરાજ દોલુભાઇ રાઠોડ (રહે. યાદવનગર, કોઠારીયા રોડ)ને પકડી લઇ કાર્યવાહી કરી કાર કબ્જે લીધી હતી.  જ્યારે વિવેકાનંદનગર-૧૪નો હરેશ જસાભાઇ બાવળા નંદા હોલ પાસે દારૂ પી નીકળતાં પોલીસે પકડયો હતો.

(10:49 am IST)