Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

તોલમાપના કાયદાનો ભંગ કરશો તો દંડાશોઃ વેપારીઓને તંત્રનું માર્ગદર્શન

રાજકોટઃ રાજયમાં છેલ્લા કેટલાક સમયથી તોલમાપ વિભાગ દ્વારા તપાસણી ઝુંબેશ ચાલી રહી છે નીતિ-નિયમોનો ભંગ દંડપાત્ર છે ગઇકાલે અમદાવાદમાં વેપારીઓ માટે સેમીનાર યોજાયેલ જેમાં કેન્દ્રીય ઉપભોકતા સચિવ નીધિ ખરેએ માર્ગદર્શન આપ્યું હતું, રાજયના તોલમાપ તંત્રએ હોટલો, રેસ્ટોરન્ટ, મોલ, ઇ-કોમર્સ વગેરે પર દરોડાવાળી કરતા ફફડાટ મચી ગયો છે.

(1:36 pm IST)