Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

કોરોના સામે લડી લેવા ચૌધરીના મેદાનમાં પોર્ટેબલ હોસ્પિટલ સંપૂર્ણ તૈયારઃ સ્ટાફ મુકાયો

રાજકોટઃ કોરોના સામે લડી લેવા જીલ્લા કલેકટર તંત્ર અને ઇન્ડો-અમેરીકન સંસ્થા દ્વારા ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં રાજયની પ્રથમ પોર્ટેબલ હોસ્પીટલ બનાવાઇ છે, ૧૦૦ બેડની આ હોસ્પીટલ કુલ ૩ કરોડથી વધુના ખર્ચે તૈયાર થઇ છે, આ હોસ્પીટલમાં જુનિયર સિનિયર ડોકટરો-નર્સ-તથા અન્ય સ્ટાફ પણ મુકી દેવાયો છે, તસ્વીરમાં ૧૦૦ બેડની બહારથી અને અંદર ઓકસીજન સહિતના બેડ તૈયાર છે તો નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

 

(3:48 pm IST)