Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

રાજકોટમાં ફરી વાદળાઓ છવાયા

રાજકોટ શહેરમાં આજે સવારે આછા વાદળો છવાયા હતા, સુર્યનારાયણે પણ દર્શન દીધા હતા. આ લખાય છે ત્યારે આકાશમાં ફરી વાદળો છવાઇ ગયા છે. ૨૩.૬ ડિગ્રી તાપમાન સાથે ૧૬ કિમીની ઝડપે ઠંડા પવન પણ ફુંકાઇ રહયા છે

 

(3:58 pm IST)